Gujarati October 1, 2025 વિકલાંગતા અંગે રિપોર્ટિંગ કરવા માટેની માર્ગદર્શિકા ભારતીય પ્રસારમાધ્યમોમાં વિકલાંગતા વિશેનું રિપોર્ટિંગ ઘણીવાર જૂનવાણી વૃત્તાન્તો દ્વારા અને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ દ્રષ્ટિકોણ ધરાવતી ભાષામાં થતું હોય છે. આ ટૂલકીટ પરિવર્તન માટેનો માર્ગ રજૂ કરે છે. by શિવાની જાધવ | 4 min read September 30, 2025 મહિલા ઘરેલુ કામદારો જાતીય સતામણી સામે લડે છે એનસીઆરમાં મહિલા ઘરેલુ કામદારો સુરક્ષિત કાર્યસ્થળોની માંગ કરી રહ્યા છે, તેઓ તેમના નોકરીદાતાઓ અને સરકાર બંનેને તે માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે. તેઓ તેમની માંગણીઓને નક્કર કાર્યવાહીમાં કેવી રીતે રૂપાંતરિત કરી રહ્યા છે તેની વાત અહીં છે. by પિયુષ પોદ્દાર, સમીક્ષા ઝા | 8 min read September 30, 2025 પાયાના સ્તરે માનસિક સ્વાસ્થ્ય સંભાળમાં ‘નિપુણતા’ પર પુનર્વિચાર માનસિક સ્વાસ્થ્ય માટે સમુદાય-આધારિત અભિગમ અપનાવવાથી કાર્યક્રમો સંદર્ભની દ્રષ્ટિએ સુસંગત, ન્યાયપૂર્ણ અને તેઓ જે લોકોને સેવા આપે છે તેમના પ્રત્યે જવાબદાર હોય એ સુનિશ્ચિત થઈ શકે છે. by કાકુલ સાઈરામ, કારેન મેથિયાસ | 8 min read September 29, 2025 કલ્યાણથી આગળ વધીને અધિકારો તર સામાજિક ક્ષેત્રનું કાર્ય માત્ર સેવાઓ પૂરી પાડવાથી ન અટકતાંલોકોને તેમના અધિકારો મેળવવા સક્ષમ બનાવવા તરફ આગળ વધવું જોઈએ. by મોહમ્મદ નવાઝુદ્દીન, સબા કોહલી દવે | 7 min read September 29, 2025 અંધ વિદ્યાર્થીઓને માટે સારા લહિયા શોધવાનો પડકાર વિશ્વસનીય લહિયાનો અભાવ, કડક નિયમો અને શિક્ષકોમાં ઓછી જાગૃતિ પરીક્ષા દરમિયાન અંધ વિદ્યાર્થીઓ માટે મોટા પડકારો ઊભા કરે છે. by છાયા કુશવાહા | 3 min read July 29, 2025 પંચાયત ચૂંટણીઓમાં સફળતા મેળવવા મહિલાઓ માટે શું જરૂરી છે મહિલાઓ માટે અનામત બેઠકો હોવા છતાં ગ્રામીણ ચૂંટણીઓ પહેલા અને પછી મહિલાઓને અવરોધોનો સામનો કરવો પડે છે. પંચાયતી રાજ સંસ્થાઓમાં સાચી લિંગ સમાનતા સ્થાપિત કરવા માટે નીતિ અને વ્યવહારમાં તાત્કાલિક દરમ્યાનગીરીની જરૂર છે. by નીતા હાર્ડીકર | 5 min read July 23, 2025 મનરેગા વિષે તમારે જે જાણવાની જરૂર છે તે બધું જ શું મનરેગા હજી પણ અસરકારક છે ખરી? આ યોજનાના ભંડોળ, તેની રાજ્યવાર કામગીરી, મહામારી દરમિયાન તેની ભૂમિકા અને તેનાથી મહિલાઓ અને સ્થળાંતરિત કામદારોને થતા લાભો વિષે જાણો. by ઇન્ડિયા ડેવલપમેન્ટ રિવ્યુ | 6 min read July 23, 2025 પાયાના સ્તરે બંધારણીય મૂલ્યોનું નિર્માણ શી રીતે કરવું નાગરિક સમાજ અને સરકાર સમુદાયો સાથેના તેમના કામમાં બંધારણીય મૂલ્યો પ્રતિબિંબિત થાય એ શી રીતે સુનિશ્ચિત કરી શકે. by સબા કોહલી દવે, હલીમા અંસારી | 7 min read July 23, 2025 પરંપરા તોડવી Limited market access and lack of policies that promote animal husbandry have led youth from pastoral communities to seek alternate careers. by મોનાલિસા કશ્યપ | 2 min read July 23, 2025 કચ્છની શુષ્ક ભૂમિમાં લુપ્ત થતી જતી એક પરંપરા Community ponds, such as the one in Thoriyari in Kachchh district, were traditionally maintained by the entire village. What is causing this age-old custom to disappear? by વિક્રમ કંડુકુરી | 2 min read Load More