January 10, 2023
પુરુષો પાસે મહિલાઓ સામે હિંસા ન આચરવાની માગણીકરવીએપૂરતુંનથી
મહિલાઓ સામેની હિંસા ઘટાડવા માટે પુરૂષો સાથે કામ કરતા લૈંગિક કાર્યક્રમોએ પુરૂષો જાતિ, ધર્મ, કામુકતા અને ઈચ્છાઓ અંગે સંવાદ સાધી શકે એ માટે સલામત જગ્યાઓ ઊભી કરવી જોઈએ.
મનક મટિયાની એક નારીવાદી અને ક્વિયર કાર્યકર છે, તેઓ એક દાયકાથી વધુ સમયથી લિંગ અને મર્દાનગીના મુદ્દાઓ પર કામ કરે છે. તેમણે લિંગ-આધારિત હિંસા નિવારણ પર કામ કરતા, અને ખાસ કરીને લિંગ, કામુકતા અને હિંસાના મુદ્દાઓ પર પુરુષો અને છોકરાઓને સામેલ કરતા અનેક કાર્યક્રમો, ઝુંબેશો અને સંગઠનોનું નેતૃત્વ કર્યું છે.