ગ્રામીણ મહિલા ખેડૂતોને સશક્ત બનાવતું એક મોડેલ જે તેમનાથી જ સફળ થાય છે
ગ્રામીણ મહિલાઓમાં સ્વયં શિક્ષણ પ્રાયોગ (એસએસપી)નું રોકાણ જાહેર નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવા માટે તેમનો
આત્મવિશ્વાસ વધારે છે, ખાદ્ય સુરક્ષા આપે છે અને બદલાતા વાતાવરણ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.