પ્રવીણ કુમાર

પ્રવીણ કુમાર-Image

પ્રવીણ કુમાર લૉ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સહ-સ્થાપક છે, ત્યાં તેઓ ભંડોળ ઊભું કરવાની, પ્રોજેક્ટના અમલીકરણની અને વ્યૂહાત્મક પહેલની જવાબદારી સંભાળે છે. તેઓ અગાઉ ટિસ (ટીઆઈએસએસ) ના સેન્ટર ફોર ક્રિમિનોલોજી એન્ડ જસ્ટિસ ખાતે ક્રિમિનલ જસ્ટિસ ફેલો હતા, ત્યાં તેમનું કામ ખાસ કરીને બિહારના અંડરટ્રાયલ કેદીઓ પર કેન્દ્રિત હતું. તેમને પ્રેક્સિસ ફેલોશિપ પ્રાપ્ત થઈ છે અને તેમણે ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી અને બીજા અગ્રણી પ્રતિષ્ઠિત સંશોધન જર્નલોમાં જાતિ, ન્યાય અને કેદ જેવા વિષયો પર લેખો પ્રકાશિત કર્યા છે.


Articles by પ્રવીણ કુમાર


The image is set in a rural area and features a group of women sitting on the ground in a circle outside a building. Two young men stand in the middle of the circle and address the gathering. The wall of the building behind the group has a banner stuck to it which reads 'Legal Awareness Camp organised by Law Foundation'._Criminal justice

January 7, 2026
ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વંચિત સમુદાયો કેવી રીતે ઉપેક્ષિત રહી જાય છે
બિહારમાં કારાવાસનો પ્રકાર, સમયગાળો વિગેરે હજી પણ જાતિ ભેદભાવ અને પ્રણાલીગત પૂર્વગ્રહોને આધારે નક્કી થાય છે, અહીં સ્તરીય કાનૂની પ્રણાલી સૌથી વધુ વંચિત સમુદાયના લોકોને અસર પહોંચાડે છે. શું બદલવાની જરૂર છે તેની વાત અહીં પ્રસ્તુત છે.
Load More