રાજિકા સેઠ આઈડીઆર હિન્દીના વડા છે , જ્યાં તેઓ કાર્યનીતિ, સંપાદકીય નિર્દેશન અને વિકાસ માટે જવાબદાર છે. તેઓ વિકાસ ક્ષેત્રના વ્યાવસાયિક છે અને સમગ્ર સામાજિક ક્ષેત્રમાં વિવિધ કામ કરવાનો 15 થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. રાજિકાએ અગાઉ એકાઉન્ટેબિલિટી ઇનિશિયેટિવ, સેન્ટર ફોર પોલિસી રિસર્ચ, ટીચ ફોર ઇન્ડિયા, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી અને ક્રિઆ (સીઆરઈએ) સાથે પણ કામ કર્યું છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએ અને આઈડીએસ, યુનિવર્સિટી ઓફ સસેક્સમાંથી ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એમએ કર્યું છે.