સિલ્વિયા પ્રિયંતી

સિલ્વિયા પ્રિયંતી-Image

સિલ્વિયા ક્વેસ્ટ એલાયન્સના સ્ટ્રેટેજી એન્ડ ઓર્ગેનાઈઝેશન લીડરશીપ ફંક્શનનું નેતૃત્વ સંભાળે છે. ડેવલપમેન્ટ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એજન્સીઓ સાથે કામ કરવાનો તેઓને 14 થી વધુ વર્ષોનો અનુભવ છે. તેઓ કવેસ્ટના સ્ટ્રેટેજી ડેવલપમેન્ટ એન્ડ રિવ્યુ પ્રોસેસીસનું નેતૃત્વ સંભાળે છે, ક્વેસ્ટમાં લૈંગિક પાસાઓનો તાલમેળ જાળવી રાખે છે, તેઓ મૂલ્યો, વિકાસ, નેતૃત્વ વિકાસ, કદર અને વળતર સાથે સંબંધિત માનવ સંસાધન વિભાગનું નેતૃત્વ સંભાળે છે. તેઓ સર્વગ્રાહી યુવા વિકાસ, લક્ષ્યપ્રાપ્તિ માટે સહાયક નીતિ આયોજન અને માનવ સંસાધન ક્ષેત્રના વિશેષજ્ઞ છે. તેઓને જન-કેન્દ્રિત સંસ્થાકીય સંસ્કૃતિ અને ફિલસૂફીના નિર્માણમાં વિશેષ રસ છે.


Articles by સિલ્વિયા પ્રિયંતી



January 31, 2024
જન-કેન્દ્રિત સંસ્થા બનવાની નવ રીતો
આંતરિક પ્રતિભા વ્યવસ્થાપન એ સતત શીખવાની અને સુધારવાની પ્રક્રિયા છે. અહીં એવી કેટલીક ટીપ્સ છે જે તમને સંસ્થાકીય સંસ્કૃતિ બનાવવામાં મદદ કરે છે જે લોકોને પ્રથમ સ્થાન આપે છે.
Load More