સલોની મેઘાણી

સલોની મેઘાણી-Image

સલોની મેઘાણી IDRમાં સંપાદકીય સલાહકાર છે. તે 25 વર્ષથી વધુ સમયથી પત્રકાર, સંપાદક અને લેખક છે. તેણીએ ધ ટેલિગ્રાફ, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, મુંબઈ મિરર, નેટસ્ક્રાઈબ્સ , ટાટા ગ્રુપ, આઈસીઆઈસીઆઈ અને એનવાયયુ જેવી સંસ્થાઓ સાથે કામ કર્યું છે. સલોનીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી સાહિત્યમાં માસ્ટર અને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ક્રિએટિવ રાઈટિંગમાં MFA કર્યું છે.


Articles by સલોની મેઘાણી



January 31, 2024
ગ્રામીણ મહિલા ખેડૂતોને સશક્ત બનાવતું એક મોડેલ જે તેમનાથી જ સફળ થાય છે
ગ્રામીણ મહિલાઓમાં સ્વયં શિક્ષણ પ્રાયોગ (એસએસપી)નું રોકાણ જાહેર નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવા માટે તેમનો આત્મવિશ્વાસ વધારે છે, ખાદ્ય સુરક્ષા આપે છે અને બદલાતા વાતાવરણ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
Load More