આકાશ શિવાજી તાનપુરે આજીવિકા બ્યુરો ખાતે કામ કરે છે, ત્યાં તેઓ શ્રમિકોના અધિકારો અને સ્થળાંતરિત કામદારોના સમાવેશની હિમાયત કરે છે. તેઓ મહારાષ્ટ્રના પુણે સ્થિત આકાશ ભૂતપૂર્વ ઈન્ડિયા ફેલો છે અને હોટેલ મેનેજમેન્ટ, જાહેરાત અને પ્રસાર માધ્યમ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનુભવ ધરાવે છે. તેમણે પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરેલ છે.