Gujarati July 22, 2026 કાશ્મીરના ત્રણ ગામો રસ્તાઓ કરતાં કુસ્તીને વધુ મહત્વ શા માટે આપે છે જ્યાં પહોંચવું મુશ્કેલ હોય એવા ગામો માટે વાહનવ્યવહારના યોગ્ય માર્ગને બદલે કુસ્તીનું મેદાન (અખાડો) એ દેખીતી પસંદગી હોય એવું માન્યામાં ન આવે. પરંતુ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ગામલોકોને તો કુસ્તીનું મેદાન જ જોઈતું હતું. by અંશુ ગુપ્તા | 2 min read July 22, 2026 એકલ માતા-પિતાની દીકરીઓ શિષ્યવૃત્તિ મેળવવા હકદાર નથી? ઝારખંડની સાવિત્રીબાઈ ફૂલે શિષ્યવૃત્તિ મેળવવા માટેના દસ્તાવેજીકરણના કઠોર નિયમો એકલ માતા-પિતા (સિંગલ-પેરન્ટ) અથવા અલગ થયેલા પરિવારોના ઘણા પાત્ર બાળકોને બાકાત રાખે છે. by રોશની તિવારી | 2 min read July 17, 2026 ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે માત્ર કૌશલ્ય પૂરતું નથી કૌશલ્ય ગ્રામીણ યુવાનોને વ્યવસાયો શરૂ કરવામાં મદદ કરે છે, પરંતુ મોટાભાગના વ્યવસાયો નાના જ રહે છે. જીવન ટકાવી રાખનાર સાહસોને ટકાઉ સાહસોમાં ફેરવવા માટે શું જરૂરી છે તેની વાત અહીં છે. by જાહિદ મકરાણી, મોના અગ્રવાલ, સંજય ચિત્તોરા | 7 min read July 13, 2026 જાતિવાદ, કરારાધીન શ્રમ અને ભારતના સફાઈ કામદારો સામેનું સંકટ શહેરી ભારતમાં સ્વચ્છતા સેવાઓનું ખાનગીકરણ દલિત કામદારો માટે જાતિવાદ, વેતન કાપ અને વ્યાવસાયિક અગતિકતાને મજબૂત બનાવે છે. by અનામિકા સિંહ | 6 min read July 2, 2026 વિસ્થાપિત થવાનો ભય હોવા છતાં સહરિયા સમુદાય પોતાની જમીન માટે લડે છે બંધુઆ મજૂરી અને ગેરકાયદેસર ખાણકામથી લઈને વૃક્ષારોપણ ઝુંબેશના નામે બુલડોઝરની ધમકીઓ છતાં પોતાના સમુદાયના જળ, જંગલ, જમીન માટેના લાંબા સંઘર્ષનું વર્ણન કરે છે ઝાંસીના એક સહરિયા આદિવાસી આયોજક. by મેવા સહરિયા | 3 min read July 1, 2026 આરોગ્ય સંભાળ સંબંધિત ડર: કર્ણાટકના આદિવાસીઓ સરકારી હોસ્પિટલોમાં જતા ડરે છે ગ્રામીણ કર્ણાટકમાં આદિવાસી આરોગ્યસંભાળ ઉપર સંશોધન કરતા સંશોધકો સમજાવે છે કે જાહેર હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર મળતી હોવા છતાં આ સમુદાયના સભ્યો જાહેર હોસ્પિટલોને બદલે પરંપરાગત ઉપચારકોને શા માટે પસંદ કરે છે. by મહંતેશ એસ કે, સુશીલા કેંજૂર કોરાગા | 2 min read June 22, 2026 મિઝોરમમાં ચાની દુકાનમાં ટકાઉપણું અને સુવિધા ઐઝવાલમાં એક ચાની દુકાને વધારાના કામ અને ધંધાના ખર્ચને નિયંત્રિત કરવા સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પેકેજિંગ કચરો કેવી રીતે ઘટાડ્યો. by ચુઔઝિકપુઈયા પચુઆઉ | 2 min read June 16, 2026SUPPORTED BY THE WELLBEING PROJECT બેગમપુરાનું નિર્માણ: જાતિપ્રથા-વિરોધી માનસિક સ્વાસ્થ્ય પ્રણાલીઓમાં વાર્તાઓની શક્તિ જાતિપ્રથા-વિરોધી સાહિત્ય અને જીવંત અનુભવો, પ્રણાલીગત દમનને અવગણતા માનસિક સ્વાસ્થ્ય માળખાને ફરીથી ઘડી શકે ખરા? by દિવ્યા કંદુકુરી | 7 min read June 5, 2026 સોશિયલ સેક્ટર કોન્ફરન્સીસ ખરેખર બધા માટે હોય છે ખરી? ભાષા અને સત્તાથી લઈને પહોંચ અને અધિકાર સુધી, ભારતમાં સોશિયલ સેક્ટર કોન્ફરન્સીસ (સામાજિક ક્ષેત્રની પરિષદો) માં અનેક અવાજોને અવગણવામાં આવે છે. આ પરિસ્થિતિને સુધારવાની જરૂર શા માટે છે તેની વાત અહીં છે. by કુમાર ઉન્નયન, સૃષ્ટિ ગુપ્તા | 6 min read May 27, 2026 કોઈ જ યોજના વિના સંકટનો સામનો કરી રહેલા મામિતના ઝૂમ ખેડૂતો મિઝોરમના મામિતમાં ઝૂમ ખેડૂતો અનિયમિત હવામાન, ઉંદરોના હુમલા અને નિષ્ફળ વાવેતર ફેરફારોને કારણે અનેક સંકટનો સામનો કરે છે. by રોડિંગ્લિયાના | 4 min read Load More