SUPPORTED BY WOMANITY FOUNDATION
January 31, 2024
ગુજરાતની એક યુવતી પોતાના સમુદાયને તેમના જંગલ બચાવવામાં મદદ કરે છે
પોતાના સમુદાયને બેરોજગારી સામે લડવામાં, કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવવામાં અને સ્થાનિક કુદરતી સંસાધનોની જાળવણીમાં મદદ કરી રહેલી ગ્રામીણ ગુજરાતની એક યુવતીના જીવનનો એક દિવસ.
