ભાર્ગવ ઓઝા

ભાર્ગવ ઓઝા-Image

ભાર્ગવ ઓઝા આજીવિકા બ્યુરો ખાતે રિસર્ચર અને ડેવલપમેન્ટ પ્રેક્ટિશનર છે . તેમનું કામ અમદાવાદમાં અનૌપચારિક સ્થળાંતરિત કામદારોના અધિકારો પર કેન્દ્રિત છે; તેમાં શહેરી પ્રશાસન, શ્રમ અનૌપચારિકતા, વ્યવસાયિક સલામતી, સ્થળાંતર અને શહેરી નીતિનો પણ સમાવેશ થાય છે. પોતાના કામમાં શ્રમ અને કાયદાના પ્રશ્નોને વધુ સારી રીતે સંકલિત કરી શકે એ માટે હાલમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબી કરી રહ્યા છે.  ભાર્ગવે સીઈપીટી યુનિવર્સિટીમાંથી પ્લાનિંગમાં એમફીલ અને આઈઆઈટી ગાંધીનગરમાંથી સમાજ અને સંસ્કૃતિમાં એમએ કર્યું છે.


Articles by ભાર્ગવ ઓઝા


Load More