ડેરેક ઝેવિયર આઈડીઆર ખાતે એક સંપાદકીય સહયોગી છે, અહીં તેઓ સામગ્રી લખવા, તેનું સંપાદન અને પ્રકાશન કરવા માટે જવાબદાર છે. તેઓએ અગાઉ કેક્ટસ કોમ્યુનિકેશન્સ અને ફર્સ્ટપોસ્ટમાં સંપાદકીય પદો પર કામ કરેલ છે. તેઓએ યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમમાંથી મીડિયા સ્ટડીઝમાં એમએ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાંથી સોશિયોલોજી એન્ડ એન્થ્રોપોલોજી (સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર) માં બીએની પદવી મેળવી છે.