September 30, 2025
પાયાના સ્તરે માનસિક સ્વાસ્થ્ય સંભાળમાં ‘નિપુણતા’ પર પુનર્વિચાર
માનસિક સ્વાસ્થ્ય માટે સમુદાય-આધારિત અભિગમ અપનાવવાથી કાર્યક્રમો સંદર્ભની દ્રષ્ટિએ સુસંગત, ન્યાયપૂર્ણ અને તેઓ જે લોકોને સેવા આપે છે તેમના પ્રત્યે જવાબદાર હોય એ સુનિશ્ચિત થઈ શકે છે.
