કિશન ગુર્જર

કિશન ગુર્જર-Image

કિશન ગુર્જર શ્રમ સારથિ ખાતે બ્રાન્ચ સર્વિસ મેનેજર તરીકે કામ કરે છે, ત્યાં તેઓ આ પ્રદેશમાં વિવિધ ઉત્પાદનોનો ઉપયોગ કરવા અને તેમને સમાવેશક બનાવવા માટે સમુદાયની જરૂરિયાતોનું વિશ્લેષણ કરે છે. તેઓ શાખા ટીમનું સંચાલન પણ કરે છે અને સમુદાયમાં સંસ્થાની હાજરીને વિસ્તૃત કરે છે. કિશન 11 વર્ષથી વધુ સમયથી શ્રમ સારથિ સાથે સંકળાયેલા છે.


Articles by કિશન ગુર્જર


a man and a woman go over a document together, with several other people in the background and around them--Pradhan Mantri Suraksha Bima Yojana claim

May 20, 2026
કાગજી કાર્યવાહી પછી પણ ચૂકવણીના નામે મીંડું: પીએમએસબીવાય ક્યાં ઊણી ઊતરે છે
પીએમ સુરક્ષા વીમા યોજનાનો હેતુ આકસ્મિક મૃત્યુ અથવા વિકલાંગતા પછી આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પરંતુ ઉદયપુરમાં દાવેદારોને તેનો લાભ મેળવવામાં સતત વિલંબનો સામનો કરવો પડે છે.
Load More