કુલદીપ દંતેવાડિયા

કુલદીપ દંતેવાડિયા-Image

કુલદીપ દંતેવાડિયા રીપ બેનિફિટના સહ-સ્થાપક અને સીઈઓ છે. તેમણે બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે, તેમણે એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ અને સ્ટ્રેટેજિક નોટ ફોર પ્રોફિટ મેનેજમેન્ટ પર ટૂંકા ગાળાના અભ્યાસક્રમો પણ કર્યા છે. કુલદીપ અશોકા ફેલો, અનરિઝનેબલ ફેલો છે. તેમને આર્કિટેક્ટ ઓફ ધ ફ્યુચર અને યુનિલિવર યંગ આંત્રપ્રિન્યોર એવોર્ડ જેવા સન્માન મળ્યા છે.


Articles by કુલદીપ દંતેવાડિયા



April 9, 2025
સુસંગત રહેવું: સામાજિક સંસ્થાઓ આજના યુવાનોને શી રીતે સહયોગ આપી શકે છે
યુવાનો તમારા કાર્યક્રમ સાથે જોડાશે કે નહીં એનો આધાર યુવા પેઢીના સંદર્ભ, બદલાતી જરૂરિયાતો અને જીવંત વાસ્તવિકતાઓ પર રહે છે.
Load More