મહેશ બ્રાહ્મણ એક દાયકાથી કચ્છના આડેસર, રાપરમાં સેતુ અભિયાન ખાતે નમક વિભાગ સાથે સંકળાયેલા છે. તેઓ કચ્છના નાના રણમાં પેઢીઓથી મીઠું પકવતા અગરિયા સમુદાય સાથે કામ કરે છે. તેમના કામોમાં મુખ્યત્વે સરકારી યોજનાઓ દ્વારા આ સમુદાયની મદદ કરવી, તેમના અધિકારો અને જરૂરિયાતો માટે અરજીઓ તૈયાર કરવી અને તેમના બાળકો માટે મોસમી છાત્રાલયો ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.
Field trainer, social worker in agriculture
Setu Abhiyan