May 13, 2025
ફોટો નિબંધ: સાર્વજનિક જમીનોને સાચવવામાં આખા ગામની ભૂમિકા હોય છે
શુષ્ક રાજસ્થાનમાં પશુપાલકો ઘાસચારાની અછત અને તેમની સાર્વજનિક જમીન પર અતિક્રમણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક નાનકડા ગામ થાનાના રહેવાસીઓએ આ સમસ્યાનો એક ઉકેલ શોધી કાઢ્યો છે.
