નિખત શેખ સ્નેહા ખાતે સંશોધન એકમને પુરાવા-આધારિત પ્રથા અને નીતિ માટે ગુણાત્મક સંશોધન અને મૂલ્યાંકનની યોજના તૈયાર કરવા અને તેને લાગુ કરવા માટે મદદ કરે છે. તેઓ લિંગ-આધારિત હિંસાની સમસ્યાઓની બાબતોના નિષ્ણાત પ્રશિક્ષક છે, તેઓ આરોગ્ય સંભાળ પ્રદાતાઓ અને કાયદાના રક્ષકોમાં લૈંગિક સંવેદનશીલતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. કટોકટીની પરિસ્થિતિમાં દરમિયાનગીરી, પરામર્શ, જાહેર પ્રણાલીઓને લિંગ-આધારિત હિંસાનો સામનો કરવા માટે મજબૂત બનાવવાના કામનો તેમને એક દાયકાથી વધુનો અનુભવ છે.
Articles by નિખત શેખ
December 23, 2025
ભારતનો ઘરેલુ હિંસા અધિનિયમ કેવી રીતે ન્યાય અપાવી શકે
પીડિતા-કેન્દ્રિત ડિઝાઇન છતાં (ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હોવા છતાં) પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ (પીડબલ્યુડીવીએ - ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ) વ્યવહારમાં ઘણીવાર નિષ્ફળ જાય છે. અહીં તે કેવી રીતે વધુ સુલભ બની શકે છે તે જણાવાયું છે.