રેશ્મા જગતાપ લિંગ આધારિત ન્યાય, જાહેર આરોગ્ય અને કાનૂની હિમાયતમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા પ્રોગ્રામ મેનેજમેન્ટ પ્રોફેશનલ છે. તેઓ સ્નેહા ખાતે લિંગ-આધારિત હિંસાના ભોગ બનેલા લોકો માટે કાનૂની પ્રતિભાવ કાર્યક્રમોનું નેતૃત્વ કરે છે અને પોલીસ, વકીલો અને સમુદાયોને સંરક્ષણ સંબંધી કાયદાઓ પર તાલીમ આપે છે. 2025 માં તેમને સાવિત્રીબાઈ ફૂલે ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો.
Articles by રેશ્મા ભગવાન જગતાપ
December 23, 2025
ભારતનો ઘરેલુ હિંસા અધિનિયમ કેવી રીતે ન્યાય અપાવી શકે
પીડિતા-કેન્દ્રિત ડિઝાઇન છતાં (ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હોવા છતાં) પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ (પીડબલ્યુડીવીએ - ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ) વ્યવહારમાં ઘણીવાર નિષ્ફળ જાય છે. અહીં તે કેવી રીતે વધુ સુલભ બની શકે છે તે જણાવાયું છે.