પ્રેમલાલ બૈગા

પ્રેમલાલ બૈગા-Image

પ્રેમલાલ બૈગા બાજાર ડાંડમાં કોમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સ મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ છે, ત્યાં તેઓ બૈગા સમુદાયમાં ફોરેસ્ટ રાઈટ એક્ટ, 2006 (વન અધિકાર અધિનિયમ, 2006) અંગે જાગૃતિ લાવવાનું કામ કરે છે.


Articles by પ્રેમલાલ બૈગા


two men in a forest, one squatting on the floor and the other standing--Baiga

May 11, 2026
છત્તીસગઢમાં બૈગા સમુદાય: અમારા વિના જંગલ નહીં અને જંગલ વિના અમે નહીં
વન અધિકાર અધિનિયમ હેઠળ રહેઠાણના અધિકારો મળતા બૈગા સમુદાયનો જંગલ સાથેનો સંબંધ બદલાઈ ગયો છે, તેઓ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે તળપદા જ્ઞાનને પુનર્જીવિત કરે છે અને સંસાધનોને ઓળખીને તેનું દસ્તાવેજીકરણ અને વિશ્લેષણ કરે છે.
Load More