પ્રીતિ મિશ્રા ક્વેસ્ટ એલાયન્સમાં પ્રોગ્રામ ઓફિસર છે અને તેઓ મૂળ ઝારખંડના છે. હાલમાં તેઓ પૂર્વ સિંહભૂમ જિલ્લામાં સોશિયલ-ઈમોશનલ લર્નિગ (એસઈએલ સામાજિક-ભાવનાત્મક શિક્ષણ) પહેલનું ધ્યાન રાખવા માટે આ સંસ્થા સાથે કામ કરે છે. પ્રીતિ પાસે એમબીએની ડિગ્રી છે.