January 31, 2024
જન-કેન્દ્રિત સંસ્થા બનવાની નવ રીતો
આંતરિક પ્રતિભા વ્યવસ્થાપન એ સતત શીખવાની અને સુધારવાની પ્રક્રિયા છે. અહીં એવી કેટલીક ટીપ્સ છે જે તમને સંસ્થાકીય સંસ્કૃતિ બનાવવામાં મદદ કરે છે જે લોકોને પ્રથમ સ્થાન આપે છે.
સબા કોહલી દવે આઈડીઆર ખાતે એડિટોરિયલ એસોસિએટ છે, અહીં તેઓ લેખન, સંપાદન, કન્ટેન્ટ સોર્સિંગ અને પ્રકાશન માટે જવાબદાર છે. તેમણે નૃવંશશાસ્ત્રમાં પદવી મેળવી છે અને તેમને ગ્રાઉન્ડ-અપ પરિપ્રેક્ષ્યથી વિકાસ અને શિક્ષણમાં રસ છે. તેમણે સોશિયલ વર્ક એન્ડ રિસર્ચ સેન્ટર, બેરફૂટ કોલેજ અને સ્કૂલ ફોર ડેમોક્રસી સાથે કામ કર્યું છે. સબાના અનુભવમાં ગ્રામીણ સામુદાયિક પુસ્તકાલયો માટે મોડલ બનાવવાનો અને લોકશાહી અને બંધારણીય મૂલ્યો પર અભ્યાસક્રમ બનાવવાનો સમાવેશ થાય છે.