SUPPORTED BY FF
May 13, 2025
વિકલાંગ વ્યક્તિઓ માટે સમાવેશક કાર્યક્રમોની રચના
પાયાના સ્તરે પહેલ દ્વારા વિકલાંગ વ્યક્તિઓના અધિકારોને આગળ ધપાવવાનું કાર્ય ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે તેમના અવાજ અને ડહાપણને કેન્દ્રમાં રાખવામાં આવે.
સૃષ્ટિ ગુપ્તા આઈડીઆરમાં એક સંપાદકીય સહયોગી છે, અહીં તેઓ અંગ્રેજી અને હિન્દીમાં સામગ્રી લખવા, તેનું સંપાદન અને દસ્તાવેજીકરણ કરવા માટે જવાબદાર છે. તેઓએ અગાઉ સ્પ્રિંગર નેચરમાં સંપાદકીય ક્ષમતામાં કામ કરેલ છે. તેઓ પોલિટિકલ સાયન્સ (રાજનીતિ વિજ્ઞાન) માં અનુસ્નાતકની પદવી ધરાવે છે, તેઓ વિકાસ અને સામાજિક ન્યાય સંબંધિત સંશોધનમાં રસ ધરાવે છે.