સેજલ રાઠવા

સેજલ રાઠવા-Image

પત્રકાર સેજલ રાઠવા ગુજરાતના રાઠવા સમુદાયના છે. તેઓ આદિમ સંવાદ નામની એક યુટ્યૂબ ચેનલ ચલાવે છે, જે આદિવાસી સંસ્કૃતિ અને દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. તેઓ ભાષા રિસર્ચ એન્ડ પબ્લિકેશન સેન્ટર ખાતે જિલ્લા સંયોજક તરીકે પણ કામ કરે છે, જ્યાં તેમનું કામ બિન-સૂચિત આદિજાતિની સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ કરવાનું છે. સેજલ દિસોમના પ્રથમ સમૂહના સભ્ય હતા, જે વંચિત સમુદાયોમાંથી ગ્રામ્ય વિસ્તારના નેતાઓ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી એક નેતૃત્વ શાળા છે. તેમનું  ધ્યેય જેમની વાત ક્યારેય ધ્યાન પર લેવામાં આવી નથી અને સતત અવગણવામાં આવી છે એવા લોકોના અવાજોને વધુ શક્તિશાળી બનાવવાનું છે.


Areas of expertise

Journalism and communication


Articles by સેજલ રાઠવા


A woman shooting on a camera with people standing around her_Adivasi communities

March 7, 2023
An Adivasi journalist quits the newsroom to embrace YouTube
A day in the life of an Adivasi journalist from Chhotaudepur who uses YouTube to mainstream the voices of de-notified tribes and tackle discrimination.
Load More