February 3, 2026
અનાનસ બનારસના પરંપરાગત સાડી વણકરોને જીવાદોરી પૂરી પાડે છે
બનારસી સાડીઓના પરંપરાગત વણકરોએ મોંઘા રેશમથી લઈને પાવરલૂમ્સ સુધીના ઘણા પડકારોનો સામનો કર્યો છે. આજીવિકાની અનિશ્ચિતતા વધતી જાય છે ત્યારે અનાનસના પાંદડામાંથી બનેલ યાર્ન (તાંતણા) આ ઉદ્યોગને પુનર્જીવિત કરવાનો એક વ્યવહારુ માર્ગ પૂરો પાડે છે.
