બેલા

બેલા-Image

બેલાએ ગરિમા ગૃહ (દિલ્હી) અને અડેજીઓવીઆર સાથે માનસિક સ્વાસ્થ્ય, યુવા વિકાસ અને એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયના સશક્તિકરણ જેવી સમસ્યાઓ પર કામ કર્યું છે. પોતાના કામ દ્વારા તેઓ સમાવેશક અને સુરક્ષિત સમુદાયોના નિર્માણમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખે છે.


Articles by બેલા


A large group of people in a room posing for a group photo; one of the rooms in the wall has a pride flag over which is written

September 24, 2026
અમને ટ્રાન્સ વ્યક્તિઓને ઘરથી દૂર એકાદ સુરક્ષિત આશ્રયસ્થાન મળી શકે ખરું?
ગરિમા ગૃહો ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સુરક્ષિત આશ્રયસ્થાન, સ્વીકૃતિ અને ગૌરવપૂર્ણ આજીવિકા પૂરી પાડવાના હેતુથી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ટ્રાન્સજેન્ડર એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ ફરજીયાત ઓળખ ચકાસણીની પ્રક્રિયાને કારણે આ જગ્યાનું અસ્તિત્વ જ જોખમમાં મુકાયું છે.
Load More