August 26, 2026
આસામમાં છેલ્લા કેટલાક વર્ષોનું સૌથી વધુ વિનાશક પૂર: નવી રાહત પદ્ધતિઓની જરૂર
આસામના કેટલાક એવા ભાગો જેમણે ક્યારેય પૂરની આવી આફતોનો સામનો કર્યો નહોતો એ ભાગો છેલ્લા કેટલાક વર્ષોના સૌથી વિનાશક પૂરનો ભોગ બન્યા છે. આ સમુદાયોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવા શું કરવું પડશે?
