August 24, 2026
કેન-બેતવા વિરોધ પ્રદર્શનોમાં મહિલાઓ મોખરે છે
કેન-બેતવા લિંક પ્રોજેક્ટ વિરુદ્ધ મહિનાઓથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે અને મહિલાઓ આ આંદોલનનું નેતૃત્વ કેવી રીતે કરી રહી છે તેની વાત અહીં છે.
દિવ્યા અહિરવાર મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બિજાવર તહેસીલના છે. તેઓ જય કિસાન આંદોલન સાથે સંકળાયેલા છે અને અધિકારો વિશેની જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. તેઓ હાલમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે.