ફૈઝ હાશ્મી ઑસ્ટિનની યુનિવર્સિટી ઑફ ટેક્સાસમાંથી પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પીએચડી કરી રહ્યાં છે અને સેન્ટર ફોર એપ્લાઇડ કોગ્નિટિવ સાયન્સમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહ્યાં છે. કેર ઈન્ડિયા અને પ્રોજેક્ટ કન્સર્ન ઈન્ટરનેશનલ જેવી સંસ્થાઓ સાથેનું તેમનું કાર્ય આંતર-સાંસ્કૃતિક સંશોધન, સામાજિક શિક્ષણ, જાહેર આરોગ્ય અને માનવ-કેન્દ્રિત ડિઝાઇનનો સમાવેશ કરે છે. ફૈઝે ડેવલપમેન્ટ સ્ટડીઝમાં MA કર્યું છે. તેઓ જાહેર આરોગ્ય અને લિંગના વિવિધ પાસાઓ પર જ્ઞાનાત્મક અને સાંસ્કૃતિક પરિબળોની અસરને શોધવામાં રસ ધરાવે છે.
Cognitive and Cultural Evolution, Cross Cultural Comparison, Public Health, Gender, Social Learning