કલ્પેશ પવાર

કલ્પેશ પવાર-Image

કલ્પેશ પવાર ઉલ્ગુલન ફોર સોશિયલ ચેન્જ ફાઉન્ડેશન (આદિવાસી જનજાગૃતિ) ખાતે એકાઉન્ટ મેનેજર અને ગ્રાસરૂટ મોબિલાઈઝર છે. તેઓ સમુદાય સહભાગિતા, ક્ષેત્રીય સંકલન અને સંગઠનાત્મક પ્રક્રિયાઓમાં સક્રિયપણે સહયોગ આપે છે. એક નાગરિક પત્રકાર તરીકે તેમણે અનેક મહત્વપૂર્ણ પાયાની સમસ્યાઓને ઉજાગર કરી છે જેથી સ્થાનિક અવાજોને ધ્યાનમાં લેવામાં આવે અને તેને  યોગ્ય પ્રતિનિધિત્વ મળે એ સુનિશ્ચિત થઈ શકે.


Articles by કલ્પેશ પવાર


two women look into the camera as a man standing next to them with his back towards the camera holds up a phone while standing next to a tree. In his other hand is an Aadhaar card. There is a lake and hills in the background--e-KYC

March 19, 2026
ધડગાંવમાં સિગ્નલ ખરેખર છેલ્લા એક માઈલમાં જ મળે છે
ઘણી સરકારી યોજનાઓમાં ઓટીપી દ્વારા ઈ-કેવાયસી વેરિફિકેશનની જરૂર પડે છે, પરંતુ જ્યારે તમે નેટવર્ક વગરના વિસ્તારમાં રહેતા હો ત્યારે શું થાય છે?
Load More