કૃષ્ણાબેન મંગળભાઈ યાદવ

કૃષ્ણાબેન મંગળભાઈ યાદવ-Image

કૃષ્ણાબેન મંગળભાઈ યાદવ 24 વર્ષથી મહિલા હાઉસિંગ ટ્રસ્ટ, ગુજરાત  સાથે સંકળાયેલા છે. એમએચટીમાં જોડાતા પહેલા તેઓ પોતાને ઘેરથી જ ચાંલ્લા (બિંદી) બનાવનાર તરીકે કામ કરતા હતા. એમએચટીમાં કૃષ્ણાબેનને એનર્જી ઓડિટર તરીકે તાલીમ આપવામાં આવી હતી, સંસ્થામાં તેમની વર્તમાન ભૂમિકા પણ એ જ છે.


Articles by કૃષ્ણાબેન મંગળભાઈ યાદવ


two women looking at a bulb--household electricity

February 3, 2026
વધુ પ્રકાશિત ઘરો, વધુ હળવા બિલો: અમદાવાદમાં ઘરોએ તેમના વીજળીના બિલ કેવી રીતે ઘટાડ્યા
અમદાવાદના મેઘાણીનગરમાં સમુદાય સંચાલિત ઊર્જા ઓડિટની મદદથી પૈસા અને વીજળી બચાવવા માટેના સરળ, ટકાઉ ઉકેલો દ્વારા ઘરોને પોતાના વીજ વપરાશમાં ઘટાડો કરવામાં મદદ મળી છે.
Load More