February 4, 2026
પશ્ચિમ જયંતિયા હિલ્સના ગ્રામજનોએ મનરેગા માટે ખેતી શા માટે છોડી દીધી
મેઘાલય સરકાર યોજનાઓ રજૂ કરે છે અને ગ્રામ્ય સંસ્થાઓને ભંડોળનું વિતરણ કરે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સમજાવવામાં તે બહુ ઓછો સમય વિતાવે છે.
મેફેરીન રિન્તાથિયાંગ ગ્રાસરૂટ્સ શિલોંગના પ્રમુખ છે. તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી માનવ અધિકારો અને નેતૃત્વનો અભ્યાસ કર્યો છે. ખાસી લોકકથા અને હર્બલ મેડિસિન પ્રેક્ટિસના દસ્તાવેજીકરણ માટે મેફેરીનને અનુક્રમે મિલિયન કિસિસ ફાઉન્ડેશન, યુએસએ અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ઇટાલી તરફથી શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ છે.