July 2, 2026
વિસ્થાપિત થવાનો ભય હોવા છતાં સહરિયા સમુદાય પોતાની જમીન માટે લડે છે
બંધુઆ મજૂરી અને ગેરકાયદેસર ખાણકામથી લઈને વૃક્ષારોપણ ઝુંબેશના નામે બુલડોઝરની ધમકીઓ છતાં પોતાના સમુદાયના જળ, જંગલ, જમીન માટેના લાંબા સંઘર્ષનું વર્ણન કરે છે ઝાંસીના એક સહરિયા આદિવાસી આયોજક.
