રમા

રમા-Image

રમા એક પરિવર્તન એજન્ટ તરીકે કામ કરે છે, તેઓ ભલસ્વામાં રહેતા સમુદાયોની મહિલાઓને (પરંપરાગત ચૂલા છોડીને) સ્વચ્છ રસોઈ-ઇંધણ અપનાવવામાં મદદ કરે છે. તેમને ક્ષેત્રીય કાર્યકર (ફિલ્ડ વર્કર) તરીકે 17 વર્ષનો અનુભવ છે. અગાઉ, રમા આશા કાર્યકર તરીકે કામ કરતા હતા.


Articles by રમા


An overhead view of a small yellow truck loaded with multiple red LPG gas cylinders parked on a dusty ground. A white dog lies curled up beside the truck, resting on the bare surface nearby--LPG shortage in India

April 8, 2026
ક્ષેત્રીય કાર્યકરો માટે: એલપીજીની રામણ, અવિશ્વાસની અકળામણ
એલપીજીની અછત એ માત્ર બળતણની અછતનો સવાલ નથી - આ અછત સ્વચ્છ રસોઈ-ઇંધણ માટે કરેલા વર્ષોના કામને અને સમુદાયો સાથે કેળવેલા વિશ્વાસને પણ નુકસાન પહોંચાડી રહી છે.
Load More