March 5, 2025
આપણે વિકાસના વિકલ્પોની જરૂર શા માટે છે
પર્યાવરણવાદી અને કલ્પવૃક્ષના સ્થાપકોમાંના એક, આશિષ કોઠારી, મુખ્ય પ્રવાહના વિકાસ માટેના નમૂનાના વિકલ્પ તરીકે સ્થાનિક જાણકારી, સામુદાયિક કાર્યવાહી અને ટકાઉ સંરક્ષણના મહત્વ પર ભાર મૂકે છે.
શ્રેયા અધિકારી આઈડીઆરના આબોહવા વર્ટિકલનું નેતૃત્વ કરે છે અને તેઓ એવા કન્ટેન્ટ સોર્સિંગ અને પ્રકાશન માટે જવાબદાર છે જે આબોહવા વિષયક વાર્તાલાપમાં જેમને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તેવા અવાજો અને વર્ણનો પર પ્રકાશ પાડે છે. વધુમાં, તેઓ આઈડીઆર ખાતે પોડકાસ્ટનું સંચાલન કરે છે, જેમાં આઈડીઆરના એવોર્ડ વિજેતા શો ઓન ધ કોન્ટ્રરીનો સમાવેશ થાય છે. આઈડીઆરમાં જોડાતા પહેલા શ્રેયા જયપુર લિટરેચર ફેસ્ટિવલ સહિત ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કલા અને સાંસ્કૃતિક ઉત્સવોનું ક્યુરેટીંગ અને નિર્માણ કરવામાં સામેલ હતા. તેઓ Terra.do ફેલો છે અને તેમણે ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશનમાંથી અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.