સુદેષ્ના ચૌધરી ભારત સ્થિત એક મલ્ટીમીડિયા પત્રકાર છે. તેમણે યુએસ (અમેરિકા) સહિત વિશ્વના વિવિધ ભાગોની વિવિધ સમસ્યાઓ પર રિપોર્ટિંગ કર્યું છે અને ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્ર) સાથે પણ કામ કર્યું છે.