March 31, 2026
સામાજિક ક્ષેત્રમાં 30 વર્ષ કામ કર્યા પછી મને એ છોડી દેવાનું શા માટે કહેવામાં આવી રહ્યું છે?
યોજનાઓ અને ભંડોળનો અભાવ અને ભરતીના વલણોમાં ફેરફાર ઘણીવાર વરિષ્ઠ ક્ષેત્રીય કાર્યકરોને નોકરીની અસુરક્ષિતતા તરફ દોરી જાય છે. સામાજિક ક્ષેત્રે પાયાના સ્તરની કુશળતા માટે જગ્યા સુનિશ્ચિત કરવી જોઈએ.
