March 31, 2026
સક્રિય નાગરિકતા: તેનો અર્થ શું છે અને તેને માટે શું જરૂરી છે
લોકશાહીમાં સમુદાયોને સક્ષમ બનાવવા માટે સક્રિય નાગરિકતા વિકસાવવી એ ચાવીરૂપ છે. બિનનફાકારક સંસ્થાઓ નાગરિકોમાં સહભાગિતા કેળવવા અને પોષવા માટે બંધારણીય મૂલ્યોનો ઉપયોગ કેવી રીતે કરી શકે તેની વાત અહીં છે.
