July 13, 2026
જાતિવાદ, કરારાધીન શ્રમ અને ભારતના સફાઈ કામદારો સામેનું સંકટ
શહેરી ભારતમાં સ્વચ્છતા સેવાઓનું ખાનગીકરણ દલિત કામદારો માટે જાતિવાદ, વેતન કાપ અને વ્યાવસાયિક અગતિકતાને મજબૂત બનાવે છે.
અનામિકા સિંહ સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન (સીએલઆરએ) સાથે કામ કરતા સંશોધક છે, તેઓ શ્રમ અધિકારો, અનૌપચારિકતા અને સ્થળાંતરની સમસ્યાઓ પરકામ કરે છે. હાલમાં તેઓ સુરતમાં ઝીંગા ઉછેરતા કામદારો સાથે તેમની કામ કરવાની પરિસ્થિતિઓ અને વૈશ્વિક પુરવઠા શૃંખલાની ગતિશીલતાને સમજવા માટે કામ કરી રહ્યા છે.