આશા

આશા-Image

આશા હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 25 વર્ષથી જાગોરી સંસ્થા સાથે કામ કરી રહ્યા છે. સ્થાનિક સમુદાયોના સહયોગથી તેઓ લિંગ-સંવેદનશીલતા (જેન્ડર અવેરનેસ), આજીવિકાની પહેલો અને કિશોર સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમોના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


Articles by આશા


the cover of a book titled

November 2, 2026
પરંપરાગત ઉપચારોના પુસ્તક વડે હિમાચલમાં વિશ્વાસ જીતવાની અનોખી શરૂઆત
પરંપરાગત ઉપચારો તૈયાર કરવાની રીતો (રેસિપી) યુવાન ક્ષેત્રીય કાર્યકરોના એક જૂથને કાંગડા જિલ્લામાં બહારથી આવતા અજાણ્યા લોકો પ્રત્યે સાવધ કે શંકાશીલ રહેતા સમુદાયનો વિશ્વાસ જીતવામાં મદદ કરે છે.
Load More