આસ્થા ચૌધરી

આસ્થા ચૌધરી-Image

આસ્થા ચૌધરી હાલમાં ઉત્તર પ્રદેશમાં કોએકઝિસ્ટન્સ કન્સોર્ટિયમ સાથે મળીને માનવ અને સારસની પારસ્પરિક અસર અંગેના સંશોધન પર કામ કરી રહ્યા છે. માનવ અને બિન-માનવની પારસ્પરિક અસર અને સહઅસ્તિત્વને સમજવું એ તેમના સંશોધનનો રસનો વિષય છે. અગાઉ તેમણે (પક્ષીઓની પ્રજાતિઓની) પોપ્યુલેશન ઇકોલોજી અને સમુદાય-આધારિત સંરક્ષણ પર સંશોધન કર્યું હતું.


Articles by આસ્થા ચૌધરી


A small mud house with green painted walls and a corrugated metal roof, featuring triangular ventilation openings and an open doorway. A motorcycle is parked in front, and dry vegetation and a few trees are visible in the background under a partly cloudy sky--Van Gujjars

May 19, 2026
ઓળખ પર તાળું: વિચરતી જાતિઓને સ્થાયી થવા મજબૂર કરવામાં આવે ત્યારે
વન ગુજ્જર સમુદાય માટે દરવાજા વિનાનું ઘર એ સ્વતંત્રતાનો સંકેત છે. વન સંરક્ષણ સંબંધિત કાયદા અને હકાલપટ્ટી તેમને સ્થાયી થવા અંગે અને તેમની ઓળખ અંગે પુનર્વિચાર કરવા મજબૂર કરે છે.
Load More