SUPPORTED BY THE WELLBEING PROJECT
June 16, 2026
બેગમપુરાનું નિર્માણ: જાતિપ્રથા-વિરોધી માનસિક સ્વાસ્થ્ય પ્રણાલીઓમાં વાર્તાઓની શક્તિ
જાતિપ્રથા-વિરોધી સાહિત્ય અને જીવંત અનુભવો, પ્રણાલીગત દમનને અવગણતા માનસિક સ્વાસ્થ્ય માળખાને ફરીથી ઘડી શકે ખરા?
આંબેડકરવાદી નારીવાદી કાર્યકર, પ્રશિક્ષક, લેખિકા અને વિકાસ ક્ષેત્રના વ્યાવસાયિક, દિવ્યા કંદુકુરી ધ બ્લુ ડોનના સ્થાપક છે - ધ બ્લુ ડોન એ પોતાની કામગીરીમાં જાતિ-પ્રથા વિરોધી અને નારીવાદી રાજકારણને સમર્થન આપતી માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરતી એક સંસ્થા છે. અગાઉ દિવ્યાએ એક નારીવાદી પ્રકાશન ગૃહ ઝુબાન બુક્સમાં સંશોધન અને કાર્યક્રમ સંયોજક તરીકે કામ કર્યું છે. તેમણે બેબાક કલેક્ટિવ જેવી પાયાની મહિલા ચળવળો સાથે પણ વ્યાપકપણે કામ કર્યું છે અને સમગ્ર ભારતમાં વિવિધ દલિત અધિકાર સંગઠનોમાં યોગદાન આપ્યું છે.