January 5, 2026
ફોટો નિબંધ: ઉત્તર ત્રિપુરામાં ગૌર સમુદાયના અનેક સ્થળાંતર
વર્ષોથી ચાલી રહેલા રબરના વાવેતરને કારણે જમીનની ગુણવત્તા બગડી છે અને હાલના બાંગ્લાદેશથી એક સમયે ત્રિપુરા સ્થળાંતરિત થયેલ ગૌર સમુદાય માટે પાણીની અછત સર્જાઈ છે.
હંસાતનુ રોય 2025–26 ના આઈડીઆર નોર્થઈસ્ટ મીડિયા ફેલો છે. તેઓ ગ્રીન હબ નોર્થઈસ્ટના ભૂતપૂર્વ ફેલો પણ છે. હંસાતનુ ફિલ્મ નિર્માણ અને સંરક્ષણ સંશોધનમાં રસ ધરાવે છે, અને અગાઉ અરુણાચલ પ્રદેશ અને આસામમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (જાહેર આરોગ્ય સંસ્થા) સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે ડિબ્રુગઢ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી છે.