March 13, 2026
શિન-ચેન, ઉછીના લીધેલા શબ્દો, અને તાની ભાષાનું સંરક્ષણ
અરુણાચલ પ્રદેશમાં એક ઉભરતી બિનનફાકારક સંસ્થાની સફર ભાષા સંરક્ષણમાં સમુદાયના સહયોગ અને સંમતિના મહત્વ પર ખાસ ધ્યાન ખેંચે છે.
લ્યુક રિમ્મો લેગો તાની લેંગ્વેજ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેઓ એક બાયોમેડિકલ એન્જિનિયર અને વિદ્યાર્થી સંશોધક છે જે જાહેર આરોગ્ય અને સ્થાનિક સંસ્કૃતિના સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી છે.