April 8, 2026
મધ્યપ્રદેશના ગામડાઓમાં લૈંગિક ભેદભાવને ક્લીન બોલ્ડ કરતી છોકરીઓ
મધ્યપ્રદેશમાં મિશ્ર-લિંગ ક્રિકેટ ટુર્નામેન્ટ પિતૃસત્તાક સમાજવ્યવસ્થા સામે શી રીતે લડી રહી છે તેની અહીં વાત છે.

નેહા સાંગુલે મધ્યપ્રદેશના હરદા જિલ્લાના નિમાચા ગામના ઉડાન ફેલો છે. ઉડાન દ્વારા તેઓ કલાના ક્ષેત્રમાં છોકરીઓનું સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ વર્કશોપનું આયોજન કરે છે, યુવાન છોકરીઓને માર્ગદર્શન આપે છે અને સર્જનાત્મક ક્ષેત્રોમાં સમાન તકોની હિમાયત કરે છે. નેહા હાલમાં બીએના પ્રથમ વર્ષના વિદ્યાર્થીની છે અને ભવિષ્યમાં તેઓ પોલીસ અધિકારી બનવા માગે છે.