નિતેશ ભારદ્વાજ

નિતેશ ભારદ્વાજ-Image

નિતેશ ભારદ્વાજ મહારાષ્ટ્રના નંદુરબારના આદિવાસી પ્રદેશમાં કાર્યરત એક સામાજિક ઉદ્યોગસાહસિક અને સમુદાયના નેતા છે. તેઓ ઉલ્ગુલન ફોર સોશિયલ ચેન્જ ફાઉન્ડેશન (આદિવાસી જનજાગૃતિ) નું નેતૃત્વ કરે છે, આ સંસ્થા પાયાના સ્તરે નેતૃત્વ અને પત્રકારત્વના વિકાસ તેમજ સામાજિક ન્યાયપ્રાપ્તિ, સામાજિક અધિકારો અને સમુદાય-સંચાલિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.


Articles by નિતેશ ભારદ્વાજ


two women look into the camera as a man standing next to them with his back towards the camera holds up a phone while standing next to a tree. In his other hand is an Aadhaar card. There is a lake and hills in the background--e-KYC

March 19, 2026
ધડગાંવમાં સિગ્નલ ખરેખર છેલ્લા એક માઈલમાં જ મળે છે
ઘણી સરકારી યોજનાઓમાં ઓટીપી દ્વારા ઈ-કેવાયસી વેરિફિકેશનની જરૂર પડે છે, પરંતુ જ્યારે તમે નેટવર્ક વગરના વિસ્તારમાં રહેતા હો ત્યારે શું થાય છે?
Load More