પવિત્રન એમ એમ

પવિત્રન એમ એમ-Image

પવિત્રન દક્ષિણ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે અને પાલ્ક ખાડીને કિનારે નાના પાયે માછીમારી કરતા સમુદાયો સાથે કામ કરે છે. તેમણે પોંડિચેરી યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કમાં અનુસ્નાતકની પદવી મેળવી છે. તેઓ માનવ-વન્યજીવન સંબંધો, સ્થાનિક સંસ્કૃતિઓ અને પ્રથાઓ અને સમુદાયોના પરંપરાગત ઇકોલોજિકલ જ્ઞાન (પારિસ્થિતિકી) પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણીય અભ્યાસ કરવામાં ઊંડો રસ ધરાવે છે.


Articles by પવિત્રન એમ એમ


a person wearing a tiger costume sitting by a bonfire--irula tribe

August 26, 2026
ફોટો નિબંધ: ઇરુલા સમુદાયના લોકોના પ્રકૃતિ સાથેના સંબંધ વિશે એક પ્રાચીન નાટક
તમિળનાડુના નીલગિરિમાં રહેતા ઇરુલા સમુદાયની એક પરંપરાગત રજૂઆત, ડોડ્ડ અટ્ટમ (ગૌર નાટક), માનવ અને પ્રકૃતિ વચ્ચેનું સહઅસ્તિત્વ શીખવે છે.
Load More