સમ્મે મસ્સર 2025-26 માટેના નોર્થઈસ્ટ મીડિયા ફેલો છે. તેઓ મેઘાલયના શિલોંગમાં સ્થિત એક બિનનફાકારક સંસ્થા, ફેઈથ ફાઉન્ડેશનમાં પબ્લિક રિલેશન્સ પર કામ કરતા કોમ્યુનિકેશન ડેવલપર છે. તેઓ એક વિડીયોગ્રાફર પણ છે, તેમને વાર્તા કહેવાનો ભારે શોખ છે, અને તેઓ માને છે કે વાર્તાઓ અર્થપૂર્ણ અસર પહોંચાડી શકે છે. પોતાના નવરાશના સમયમાં, સમ્મેને ફૂટબોલ રમવાનો અને ફૂટબોલ મેચ જોવાનો શોખ છે.
Articles by સમ્મે મસ્સર
SUPPORTED BY THE WELLBEING PROJECT
April 20, 2026
શિલોંગમાં બાળકોના કાઉન્સેલરોનું કાઉન્સેલિંગ કોણ કરે છે?
મેઘાલયની રાજધાનીમાં એક બિનનફાકારક સંસ્થામાં કામ કરતા કાઉન્સેલરો સહાનુભૂતિના થાક (બીજાની પીડા લાંબા સમય સુધી સાંભળવાને કારણે અનુભવાતા ઊંડા ભાવનાત્મક અને શારીરિક થાક) અને કામ કરવાના સ્થળે સુખાકારી વિશે વાત કરે છે, અને ચિકિત્સક સહાયક જૂથોની જરૂરિયાત પર ભાર મૂકે છે.