સોફિયા ઈસ્લામ

સોફિયા ઈસ્લામ-Image

સોફિયા ઈસ્લામ અર્બન ડિઝાઈન સ્ક્વેરના સ્થાપક છે અને અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ પ્લાનિંગમાં સહાયક અધ્યાપક તરીકે કાર્યરત છે. એક આર્કિટેક્ટ અને અર્બન ડિઝાઈનર તરીકે તેઓ શિક્ષણ, સંશોધન અને વ્યાવસાયિક પ્રેક્ટિસ ક્ષેત્રે આઠ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમનું કામ શહેરોના સામાજિક અને ભૌગોલિક (અવકાશીય) પાસાઓ વચ્ચેના જટિલ સંબંધોને તપાસે છે અને તેઓ શહેરી વાતાવરણમાં રોજિંદા જીવન, સમાનતા અને સામૂહિક અનુભવોને અસર કરતા પરિબળોને સમજવામાં વિશેષ રસ ધરાવે છે. સોફિયાએ સેપ્ટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ પ્લાનિંગ (અર્બન ડિઝાઈન) ની પદવી મેળવી છે.


Articles by સોફિયા ઈસ્લામ


Five women seated on the floor work together, hand-stitching a large white fabric with a gray leaf pattern in an indoor space--heat and humidity

September 24, 2026
થાક, કંટાળો અને ગરમી: આબોહવા પરિવર્તન લાવે છે અમદાવાદના કારીગરોના જીવનમાં મોટું પરિવર્તન
વધતી જતી ગરમી અને ભેજ સામે ઝઝૂમી રહેલા ઘેરથી કામ કરતા કારીગરોના અનુભવો દર્શાવે છે કે સંસ્થાકીય અને આબોહવા-સંબંધિત નીતિઓએ વ્યવસાયિક સુરક્ષાની સમસ્યાને હલ કરવાની પદ્ધતિ પર શા માટે પુનર્વિચાર કરવો જોઈએ.
Load More