October 6, 2026
રાજસ્થાનમાં પિતૃસત્તાક માનસિકતાને પડકારી પોતાની કેડી કંડારાતી સ્કૂટર-સવાર મહિલા
રાજસ્થાનના હાથીપટ્ટા ગામમાં મહિલાઓને વાહનમાં બેસીને ગામમાં પ્રવેશવાની મંજૂરી નથી. એક સામાજિક કાર્યકર આ પિતૃસત્તાક પરંપરાનો સામનો કઈ રીતે કરી રહ્યા છે તે જાણો.
